408
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર(Bollywood actor) રિતિક રોશનની(Hrithik Roshan) નાની પદ્મા રાની ઓમપ્રકાશનું(Padma Rani Omprakash) 91 વર્ષ ની વયે નિધન થયું છે.
લાંબા સમયથી બીમાર અભિનેતાના નાની પદ્મા રાણી ઓમપ્રકાશે 16 જૂને મુંબઈમાં(Mumbai) અંતિમ શ્વાસ(Last breath) લીધા હતા.
રિપોર્ટ અનુસાર, ખરાબ તબિયત ના કારણે રિતિક રોશન ની નાની છેલ્લા બે વર્ષથી રોશન પરિવાર(Roshan family) સાથે રહેતી હતી.
પદ્મા રાણી ઓમપ્રકાશ દિગ્દર્શક (Director)અને નિર્માતા જે. ઓમપ્રકાશ(Producer J. Omprakash) ની પત્ની હતી.
આ સમાચાર પણ વાંચો : રાખી સાવંત અને રાહુલ મહાજન બાદ હવે થશે ગાયક મીકા નો સ્વયંવર-શું આ એક રિયાલિટી શો હશે કે પછી સ્ક્રિપ્ટેડ જાણો અહીં
You Might Be Interested In