Site icon News Continuous Bureau | Mumbai

Viral video: ટ્રક ડ્રાઇવર નું ખતરનાક સ્ટંટ, ચાલુ ટ્રકે બહાર નીકળી ગયો. પછી શું થયું. રુવાટા ઉભા કરી દેતો વિડિયો.

Viral video: વિડીયો બનાવવાની ઘેલછામાં ક્યારેક એવા સ્ટંટ કરી દેવામાં આવે છે જે જીવલેણ પણ હોઈ શકે છે. આવો જ એક સ્ટંટ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ છે.

Stunt of truck driver in running truck shocks internet.

Stunt of truck driver in running truck shocks internet.

News Continuous Bureau | Mumbai

Viral video: હાલ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર ઉપર વાયરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધી દોઢ કરોડ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોમાં ડ્રાઇવર ( Truck Driver ) ચાલુ ટ્રક પર બહાર નીકળી જાય છે અને આખા ટ્રક ( Truck Stunt ) ને આગળના ભાગથી ફેરો મારીને ફરી એકવાર ડ્રાઇવરની સીટ પર આવીને બેસી જાય છે. આ આખા સ્ટંટ દરમિયાન હાઇવે ( Highway ) પર ટ્રક ફુલ સ્પીડમાં દોડતો હોય છે. તમે પણ વિડિયો જુઓ. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Hardik Pandya Net Worth : મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સંપત્તિ કેટલી છે? જાણો કયો છે આવકનો સૌથી મોટો સ્ત્રોત..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

75 Year Old Groom Engagement Broken ૭૫ વર્ષના વરરાજાનું દિલ તૂટ્યું ૩૦ વર્ષની બ્લોગરે સગાઈ તોડી નાખી, કહ્યું ‘મારો પતિ …!’
Unique Marriage સગાઈ થઈ ગઈ, હલ્દી પણ લાગી ગઈ પણ લગ્ન ક્યારે? ૭૫ વર્ષના વરરાજા અને ૩૦ વર્ષની દુલ્હનના જવાબે પ્રેમ કહાણીમાં લાવ્યો મોટો ટ્વિસ્ટ
Wife Jumps Into Well Husband Apologizes પત્ની કૂવામાં કૂદી તો પતિએ જોડી દીધા હાથ ગ્રામજનો સામે માગી માફી, ત્યારે બહાર આવી મહિલા..
Village Unmarried Women દુનિયાનું અનોખું ગામ યુવતીઓ લગ્ન કરવા તૈયાર પણ પુરુષો નથી તૈયાર, જાણો શું છે તેની પાછળનું કારણ
Exit mobile version