350
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતમાં 4G ઇન્ટરનેટની(4G Internet) ક્રાંતિ પછી હવે 5Gનો વારો છે.
5G સ્પેક્ટ્રમની(5G spectrum) પ્રથમ હરાજી(First auction) આજે પૂર્ણ થઈ છે, સાથે સરકાર પાસે સ્પેક્ટ્રમના વેચાણથી(selling spectrum) 1.5 લાખ કરોડ રૂપિયા આવ્યા છે.
આ હરાજી માં રિલાયન્સ જિયોએ(Reliance Jio) સૌથી આક્રમક બિડ(bid) કરી હોવાનું માનવામાં આવે છે.
જો કે સરકાર દ્વારા હરાજીની સત્તાવાર જાહેરાત(Official announcement) કરવાની બાકી છે અને આ સમાચાર સૂત્રોના હવાલાથી જ સામે આવ્યા છે.
રિલાયન્સ જિયો પછી બીજા ક્રમે એરટેલની બિડ(Airtel's bid) સૌથી એગ્રેસિવ છે
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાઈ- જુલાઈમાં GST કલેક્શન રેકોર્ડ બ્રેક લેવલ પર- ગયા વર્ષની તુલનામાં આટલા ટકા વધુ-આંકડો જાણી ચોંકી જશો
You Might Be Interested In