241
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે સીએનજીના ભાવમાં વધારો થયો છે.
અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં 1 કિલોગ્રામ સીએનજીનો ભાવ 79.59થી વધીને 81.59 રૂપિયા થયો છે.
જોકે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : પેટીએમના શેરમાં શા માટે કડાકો બોલી ગયો? કંપનીના સ્થાપકે જણાવ્યું આ કારણ; જાણો વિગતે
You Might Be Interested In