426
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01 માર્ચ 2022
મંગળવાર
8 મહિનામાં જ અમૂલે ફરી એક વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે.
અમૂલે સમગ્ર દેશમાં અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ મુંબઈમાં અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂ. 60, અમૂલ તાઝાનો ભાવ રૂ. 48 પ્રતિ લિટર અને અમૂલ શક્તિનો ભાવ રૂ. 56 પ્રતિ લિટર થશે.
ભાવ વધારો 1 માર્ચ, 2022થી એટલે કે આજથી લાગુ થશે.
કંપની તરફથી આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ આદમીને મોંઘવારીનો ઝટકો, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો અધધ આટલા રૂપિયાનો વધારો; જાણો નવા ભાવ
You Might Be Interested In