286
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શુક્રવારે મોડી રાત્રે રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું ડાયરેક્ટર પદ છોડી દીધું છે.
SEBI એ તેમને કોઈ પણ લિસ્ટેડ કંપનીથી દૂર રહેવાનું કહ્યું હતું. SEBIના ઇન્ટ્રિમ ઓર્ડરના આધારે નિર્ણય લેવાયો છે.
આ સંદર્ભે અનિલ અંબાણી જૂથ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ સમાચાર પણ વાંચો : રશિયા યુક્રેન યુદ્ધ: યુએનજીએમાં યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણાવતા ઠરાવપસાર, ભારતે અપનાવ્યું આ વલણ.. જાણો વિગતે
You Might Be Interested In