News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય તપાસ એજન્સી(Central Investigation Agency) સીબીઆઇએ(CBI) પાવર ગ્રીડ કોર્પોરેશન(Power Grid Corporation) અને ટાટા પ્રોજેક્ટને(Tata project) સંડોવતા લાંચ કેસમાં(Bribery case) મોટી કાર્યવાહી કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ CBIએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(Power Grid Corporation of India) કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર(Executive director) બી.એસ. ઝા(B.S. jha) અને ટાટા પ્રોજેક્ટના 5 અધિકારીઓની ધરપકડ કરી છે.
આ કેસ ભારત સરકારની(Government of India) માલિકીની વીજ કંપની (Power company) પાવર ગ્રીડના લાંચ સંબંધિત છે.
આ પહેલા સીબીઆઇએ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન(Search operation) હાથ ધર્યુ હતું.
આ સમાચાર પણ વાંચો : રોકાણકારો માટે મહત્વના સમાચાર- 15 જુલાઈથી બદલાઈ જશે રોકાણના આ નિયમો-જાણો વિગત