Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં ગુડફ્રાઇડે.. માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે થયા બંધ.. જોકે આજે આ શેર રહ્યા ટોપ લૂઝર 

News Continuous Bureau | Mumbai

એશિયન બજારો(Asian markets) અને યુએસ ઇક્વિટી ફ્યુચર્સમાં(US equity futures) મજબૂતાઈ વચ્ચે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટીએ(Nifty) આજે જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 1534 પોઈન્ટ અથવા 2.91 ટકાના વધારા સાથે 54,326 પર અને નિફ્ટી 457 પોઈન્ટ અથવા 2.89 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. 

જોકે  શેરબજારમાં(Sharemarket) જોરદાર તેજી વચ્ચે શ્રી સિમેન્ટ(shree Cement) અને યુપીએલ નિફ્ટીના(UPL Nifty) ટોપ લૂઝર(Top loser) રહ્યા હતા.

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ(Dr. Reddy's Laboratories), રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries), જેએસડબ્લ્યુ સ્ટીલ(JSW Steel), નેસ્લે ઈન્ડિયા(Nestle India) અને ટાટા મોટર્સ(Tata Motors) ટોચના ગેનર હતા

આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં! ગઈકાલના કડાકા બાદ શેરબજાર આજે રિકવરીના મૂડમાં, સેન્સેક્સ-નિફટીમાં આટલા પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો..

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version