વેપાર-વાણિજ્ય

રોકાણકારોની બલ્લે-બલ્લે: શેરબજારમાં આગઝરતી તેજી યથાવત્, સેન્સેક્સ અને નિફ્ટી નવી ટોચે બંધ 

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર 

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે બુધવારે ભારતીય શેરબજારમાં ઘણા નવા રેકોર્ડ બન્યા છે. 

સેન્સેક્સ આજે 476.11 પોઈન્ટના વધારા સાથે 58,723.20 અને નિફ્ટી 139.45 પોઈન્ટ વધીને 17,519.45 પર બંધ થયા છે.

આજે સેન્સેક્સ પર 21 શેરો અને નિફ્ટી પર 35 શેરો ફાયદા સાથે બંધ થયા છે.

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 259 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. 

આ પહેલા મંગળવારે સેન્સેક્સ 69 પોઈન્ટ વધી 58247 પર અને નિફ્ટી 24 પોઈન્ટ વધી 17380 પર બંધ થયો હતો

અરે વાહ : હાઈ કોર્ટે હિન્દીમાં સુનાવણી કરી અને આપ્યો ચુકાદો, 22 વર્ષ પછી યાચિકા કરનારને રાહત મળી

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )