306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ડોલર(Dollar) સામે રૂપિયાના વિનિમય દરમાં(exchange rate of Rupee) સતત વધઘટ વચ્ચે વિદેશી મુદ્રા ભંડારમાં(Forex reserves) ઘટાડો થયો છે.
રિઝર્વ બેંકના(RBI) ડેટા અનુસાર, 22 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $1.152 બિલિયન ઘટીને $571.56 બિલિયન થયું છે.
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડાનું કારણ વિદેશી ચલણ(Foreign currency) અસ્કયામતોમાં(Assets) ઘટાડો છે, જે કુલ અનામતનો નોંધપાત્ર ભાગ છે.
સોનાના ભંડારનું(Gold reserves) મૂલ્ય પણ સમીક્ષા હેઠળના(Under review)3 સપ્તાહમાં 14.5 કરોડ ડોલર વધીને 38.502 અબજ ડોલર થયું છે
ઉલ્લેખનીય છે કે વિદેશી મુદ્રા ભંડારમાં સતત ચોથા સપ્તાહમાં ઘટાડો નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ
You Might Be Interested In