News Continuous Bureau | Mumbai
કેન્દ્રમાં રહેલી મોદી સરકારે(Modi government) મોંઘવારીથી(Inflation) ત્રસ્ત જનતાને મોટી રાહત આપી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં(petrol and diesel price) કેન્દ્ર સરકારે(Central Government) જનતાને મોટી રાહત આપી છે.
આ સાથે વધુ એક રાહત આપતા મોદી સરકારે ગેસ સિલિન્ડર(Gas cylinder) પર (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસીડી(Subsidy) આપવાની જાહેરાત કરી છે.
આ સુવિધાનો સીધો લાભ ઉજ્જવલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને થશે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પરની આટલા રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી, જાણો કેટલું સસ્તું થશે ઇંધણ..