431
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશમાં GST અમલમાં આવ્યા બાદ માર્ચ 2022માં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક GST કલેક્શન આવ્યું છે.
નાણાકીય વર્ષ 2021-22ના છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ 2022માં GST કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા થયું છે.
કુલ આવકમાં કેન્દ્રીય જીએસટી રૂ.25830 કરોડ, રાજ્ય નો જીએસટી રૂ.32,378 કરોડ અને આયાત-નિકાસનો આઇજીએસટી રૂ.74470 કરોડ છે.
આ મહિનામાં રૂ. 9417 કરોડની સેશ પણ એક્ત્ર કરવામાં આવી છે.
ગત માર્ચ 2021 કરતા માર્ચ 2022માં જીએસટીની આવક 15 ટકા વધારે છે.
આ સમાચાર પણ વાંચો : નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે શેરબજારમાં ફુલ ગુલાબી તેજી, લીલા નિશાન પર બંધ થયું માર્કેટ; આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ નિફ્ટી…
You Might Be Interested In