282
Join Our WhatsApp Community
દેશના ઘણાં રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ કોરોના લોકડાઉનની અસર જીએસટી કલેક્શન પર પડી છે.
આઠ મહિના પછી પહેલીવાર જૂન 2021ના માસમાં જીએસટીની આવક રૂા. 92,849 કરોડની થઈ છે.
નાણાં મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં થયેલી જીએસટીની કુલ આવકમાંથી સીજીએસટીની આવક રૂા. 16, 424 કરોડની અને એસજીએસટીની આવક રૂા. 20,397 કરોડની થઈ છે. આઈજીએસટીની રૂા. 49079 કરોડની આવક થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં જીએસટી કલેક્શન 1.02 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જીએસટી કલેક્શનનો આંકડો 1 લાખ કરોડથી વધુનો આ સતત આઠમો મહિનો હતો.
You Might Be Interested In