Site icon News Continuous Bureau | Mumbai

આવકવેરા વિભાગનો સપાટો.. રિયલ્ટી કિંગ હિરાનંદાની ગ્રુપ બાદ આજે આ ટુ-વ્હીલર કંપનીના ચેરમેનના ઘરે-ઓફિસે પાડ્યા દરોડા… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

શેરબજારમાં લિસ્ટેડ અને ટુ-વ્હીલર સેગમેન્ટમાં મોટી કંપની હીરો મોટોકોર્પના MD પવન મુંજાલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IT વિભાગની ટીમે, પવન મુંજાલના ગુડગાંવ સ્થિત ઓફિસ-ઘર પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 

MD પવન મુંજાલ વિરુદ્ધ આરોપ છે કે તેમણે પોતાના ખાતામાં ખોટા બોગસ ખર્ચ બતાવ્યા હતા ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા આ જ મામલે સવારથી છાપેમારી કરવામાં આવી રહી છે. 

આઇટીની ટીમને કેટલાક શંકાસ્પદ ખર્ચ મળ્યા હોવાની માહિતી છે. 

જોકે, Hero MotoCorp કે IT વિભાગ દ્વારા હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ જણાવવામાં નથી.

ઉલ્લેખનીય છે કે Hero MotoCorp એ વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની 40 થી વધુ દેશોમાં તેનો બિઝનેસ કરે છે.

આ સમાચાર પણ વાંચો : ઈ-કોમર્સ કંપનીઓ પર નિયંત્રણ લાવવા CAIT એ કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ સમક્ષ કરી આ માગણી.. જાણો વિગતે

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version