Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય શેર બજારનું કદ વધ્યું, આ દેશને પછાડીને વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શેર માર્કેટ બન્યું

News Continuous Bureau | Mumbai 

માર્કેટ કેપના મામલામાં ભારતીય શેરબજારે પ્રથમ વખત બ્રિટિશ શેરબજારને પાછળ છોડી દીધું છે.

Join Our WhatsApp Channel

3 ટ્રિલિયનથી વધુના માઇલસ્ટોન્સ સાથે ભારતીય શેરબજાર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. 

યુક્રેન પર રશિયન આક્રમણને કારણે વૈશ્વિક ઇક્વિટીમાં સતત ઘટાડા વચ્ચે ભારતે યુનાઇટેડ કિંગડમને પાછળ છોડી દીધું છે. 

બ્લૂમબર્ગના ડેટા અનુસાર ગુરુવારે ભારતનું માર્કેટ કેપ યુકેના 3.1102 ટ્રિલિયન ડોલરની સરખામણીએ 3.16674 ટ્રિલિયન ડોલર હતું. 

ગયા મહિને જીઓ પોલિટિકલ તણાવમાં વધારો થયા બાદ ભારતે માર્કેટ કેપના સંદર્ભમાં લગભગ 357.05 અબજ ડોલર ગુમાવ્યા છે. દરમિયાન 1 ફેબ્રુઆરીથી બ્રિટિશ બજારોને 410 અબજ પાઉન્ડનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો :  ચૂંટણી પૂરી, શું આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા? અહીં ચેક કરો ઇંધણના લેટેસ્ટ રેટ..

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version