304
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય અર્થવ્યવસ્થામાં સતત મજબૂતી જોવા મળી રહી છે.
યુરોપમાં મંદી વચ્ચે સ્થાનિક અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને કારણે ભારત ટોપ 5 અર્થતંત્રમાં સામેલ થઈ ગયું છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, અમેરિકી ડોલરમાં કરવામા આવેલી ગણતરી અનુસાર, ભારતે 2021ના અંતિમ ત્રિમાસિકમાં યુકેને પછાડી દીધું છે.
આ સાથે જ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં બ્રિટેન હવે છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે.
હાલમાં, અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન, જાપાન અને જર્મની આવે છે.
આ સમાચાર પણ વાંચો : સાઉથની આ ખુબસુરત અભિનેત્રી આ મોટી હસ્તી સાથે બંધાઇ લગ્નના બંધનમાં- તસવીરો જોઈને ફેન્સને આવી ગયા ચક્કર- તમે પણ જુઓ ફોટોસ
You Might Be Interested In