1.5K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ક્રુડ તેલના વૈશ્વિક ભાવમાં વધારો છતાં ૪ નવેમ્બર, ૨૦૨૧થી ૨૧મી માર્ચ ૨૦૨૨ સુધી દેશમાં પેટ્રોલ – ડીઝલના રિટેલ કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નહતો.
ભારતના ટોચના ફયુઅલ રિટેલરો આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમતો લાંબો સમય સુધી યથાવત રાખી મુકાતા નવેમ્બરથી માર્ચના ગાળામાં તેમને આવકમાં સંયુકત રીતે રૂપિયા ૧૯૦૦૦ કરોડનું નુકસાન થયું છે
આ માહિતી મૂડી'સ ઈન્વેસ્ટર સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં આપવામાં આવી છે જેને અનેક મિડીયા હાઉસે પ્રસીદ્ધી આપી છે.
આ સમાચાર પણ વાંચો : ભડકે બળતાં ભાવ આજે ફરી પાછા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા. સવારથી નવા ભાવ અમલી
You Might Be Interested In