537
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય ચલણ રૂપિયો(Indian currency rupees) આજે રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે.
આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો 82.22 રૂપિયા પ્રતિ ડોલરના(Dollar) સ્તરે આવી ગયો છે અને તેમાં 33 પૈસા એટલે કે 0.41 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમેરિકી ફેડરલ રિઝર્વના(US Federal Reserve) અધિકારીઓએ ગઈકાલે રાત્રે આપેલા નિવેદનથી ડોલરની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે અમેરિકન ડોલર(American dollar) સામે રૂપિયો 32 પૈસા તૂટીને 81.94ની સર્વોચ્ચ નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીની અસર- દેશના આ આઠ મોટા શહેરોમાં ૭-૮૫ લાખ આવાસ વેચાયા વગરના- મુંબઈ સૌથી મોખરે- જાણો આંકડા
You Might Be Interested In