374
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોંઘવારીના મોરચે થોડા રાહતના સમાચાર આવ્યા છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇમાં રિટેલ ફુગાવો ઘટીને 6.71 ટકા થઇ ગયો છે.
છેલ્લા પાંચ મહિનામાં આ સૌથી ઓછો ફુગાવો છે.
જો કે સતત સાતમા મહિને રિટેલ ફુગાવો આરબીઆઇના 6 ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી વધારે છે.
ઉલ્લેખનીય છે કે જૂન, 2022માં રીટેલ ફુગાવો 7.01 ટકા હતો. જ્યારે જુલાઇ, 2021માં રીટેલ ફુગાવો 5.59 ટકા હતો.
આ સમાચાર પણ વાંચો : રવિવારે લોકલ ટ્રેનમાં સફર કરવાના છો- તો વાંચી લો આ સમાચાર- રેલવેએ સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક
You Might Be Interested In