News Continuous Bureau | Mumbai
ભારત(India) સહિત વિશ્વજગતમાં ક્રિપ્ટોકરન્સીનો(cryptocurrency) ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
હવે દુબઇની દિગ્ગજ એરલાઈન્સ(Airlines) એમિરેટ્સ(Emirates) બિટકોઈનમાં(Bitcoin) પેમેન્ટ(Payment) સ્વીકારશે.
વિશ્વની ચોથી સૌથી મોટી વ્યક્તિગત એરલાઈન્સે બિટકોઈનને અધિકૃત પેમેન્ટ(Authorized payment) તરીકે માન્યતા આપી છે.
આ સમાચારને પગલે બિટકોઈનના ભાવ સામાન્ય ઉંચકાયા હતા અને ભારતીય સમય અનુસાર બપોરે 3 કલાકે બિટકોઈનનો ભાવ 10.10%ના ઉછાળે 30,500 ડોલરની આસપાસ ટ્રેડ(trade) કરી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: ઘર ખરીદવા ઈચ્છુકોને ફટકો, અગ્રણી ફાઈનાન્સ કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો આટલો વધારો.. જાણો વિગતે.