259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સાપ્તાહિક કારોબારની શરૂઆત પેટીએમના શેર માટે અત્યંત ખરાબ રહી છે.
પેટીએમની પેરેન્ટ કંપની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરની કિંમત આજે બજાર ખૂલ્યા બાદ 12 ટકા ઘટીને ₹685 પ્રતિ શેર પર આવી ગઈ છે.
પેટીએમના શેરનું આ ઓલ ટાઈમ લો છે.
આ પહેલા શુક્રવારે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની અસર આજે Paytmના શેર પર જોવા મળી રહી છે.
આ સિવાય આરબીઆઈએ આઈટી (ઈન્ફોર્મેશન ટેકનોલોજી) ઓડિટનો પણ આદેશ આપ્યો છે.
You Might Be Interested In