411
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલમાં 80 અને ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.
યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને પગલે ક્રુડના ભાવ કુત્રિમ રીતે અતિ ઉંચાઈએ પહોંચ્યા છે.
આ સમાચાર પણ વાંચો : આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, પુણે, થાણે સહિત 23 સ્થળોએ પાડ્યા દરોડા, 224 કરોડની બેનામી સંપત્તિ કરી જપ્ત; જાણો વિગતે
You Might Be Interested In