Site icon News Continuous Bureau | Mumbai

હોમ લોનના હપ્તા વધવાનું લગભગ નક્કી- રિઝર્વ બેંક આ નિર્ણય લેશે

News Continuous Bureau | Mumbai

RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની જાહેરાત કરશે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ આજની ક્રેડિટ પોલિસીમાં રિઝર્વ બેંક સતત ત્રીજી વખત રેપો રેટ સહિત અન્ય પોલિસી રેટમાં વધારો કરશે. 

હાલમાં દેશમાં રેપો રેટ 4.90 ટકા છે અને તેમાં 0.50 ટકાનો વધારો કરીને તેને 5.40 ટકા પર લાવી શકાય છે. 

એટલે કે તે ફરીથી ઓગસ્ટ 2019ના સ્તરે પહોંચી જશે.

આ સમાચાર પણ વાંચો : પાણી સાચવીને વાપરજો- આજે અહીં 8 કલાક પાણી પુરવઠો બંધ રહેશે

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version