295
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai Russian assault on Ukraine rattles markets Indian investors lose Rs twentynine lakh crore since February
શેરબજાર માટે ફેબ્રુઆરી મહિનો ઘણો ખરાબ સાબિત થયો અને માર્ચમાં પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો.
એક રિપોર્ટ અનુસાર, ભારતીય રોકાણકારોને ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 29 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
દરમિયાન, તાજેતરના અન્ય અહેવાલ મુજબ, 15 ફેબ્રુઆરી બાદથી રોકાણકારોએ યુક્રેનના જીડીપી કરતાં વધુ નાણાં ગુમાવ્યા છે.
આ સાથે સેન્સેક્સ પણ બજેટના દિવસ 2, ફેબ્રુઆરી 2022ની 59558.33ની સપાટીથી 6715.58 પોઈન્ટ તૂટીને આજે 8,ફેબુ્રઆરીના 53,381.81ની સપાટીએ આવી ગયો છે.
આ સમાચાર પણ વાંચો :શું પરફ્યૂમથી ટેન્શન દૂર થાય છે? જાહેર થયેલા આંકડાઓ જણાવે છે કે કોરોના દરમિયાન લોકોએ ખુબ વાપર્યું. ભાવ બમણા થયા..
You Might Be Interested In