Site icon News Continuous Bureau | Mumbai

રોકાણકારોનો ગુરુવાર સુધર્યો, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પહેલા શેર બજારમાં શાનદાર તેજી; સેન્સેક્સ નિફ્ટી આટલા પોઇન્ટ ઉછળ્યા

News Continuous Bureau | Mumbai 

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો પહેલા  ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

આજે સેન્સેક્સ 1,234.08 અંક વધીને 55,881.41 ટ્રેડ કરી રહ્યો છે તો નિફટી 358.00 અંક વધીને 16,703.35 ટ્રેડ કરી રહ્યો છે 

સેન્સેક્સ 30ના 29 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે.

AXIS BANK, SBI, INDUSINDBK, ICICI BANK, BAJFINANCE, HUL અને મારુતિ ટોપ ગેનર્સમાં સામેલ છે.

ગઈકાલે સેન્સેક્સમાં 1223 અને નિફટીમાં 332 અંકની વૃદ્ધિ સાથે બંધ થયા હતા.
 

આ સમાચાર પણ વાંચો : જીઓનો નવો ફોન હવે બજારમાં, જાણો કયા દર પર ઉપલબ્ધ છે.

 

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version