320
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સતત બીજા દિવસે રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યા હતા.
આજે સેન્સેક્સ સેન્સેક્સ 56,995.15 પાર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000ના પડાવને પર કરી લીધી હતો.
ઇન્ડેક્સ હાલમાં 57,064.73 ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના આ ઇન્ડેકસે 16,978.50 સુધી ઉપલું સ્તર બતાવી 17000 તરફ કૂચ શરૂ કરી છે.
આ અગાઉ સોમવારે સેન્સેક્સ 765 પોઈન્ટ વધીને 56,890 અને નિફ્ટી 226 પોઈન્ટ ચઢીને 16,931 પર બંધ થયા હતા.
You Might Be Interested In