271
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે.
ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં યુપીઆઈનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર માર્ચ મહિનામાં 29મી સુધી 504 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા. આ વ્યવહારોની કુલ કિંમત 8 લાખ 88 હજાર 169 કરોડ છે.
આ પહેલીવાર છે જ્યારે UPI ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં 500નો આંકડો પાર કરી ગયા છે.
આ પહેલા ઑક્ટોબર 2021માં UPI વ્યવહારોએ પ્રથમ વખત 400 કરોડનો આંકડો પાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઇંધણના ભાવમાં એકધારો ભડકો, 10 દિવસમાં નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજના નવા ભાવ
You Might Be Interested In