394
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- અદાણી ( Adani ) વિલ્મરમાં 5 ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને રૂ. 516.85 પર આવી ગયો છે.
- અદાણી પોર્ટ્સમાં લગભગ 3 ટકાનો ઘટાડો છે અને તે શેર દીઠ રૂ. 691.90 પર છે.
- અદાણી પાવરમાં પણ 5 ટકાનો ઘટાડો થયો છે અને તેનો ભાવ ઘટીને રૂ. 247 પ્રતિ શેર થયો છે.
- અદાણી એન્ટરપ્રાઈઝ, જેનો એફપીઓ આજે આવ્યો છે, તે શેર દીઠ રૂ. 3311.90 પર 2.27 ટકા ઘટીને છે. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં સૌથી વધુ 13.65 ટકાનો ઘટાડો થયો છે અને તે ઘટીને રૂ. 2174 પર આવી ગયો છે. આ સ્ટૉકમાં 343 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
- અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 10.07 ટકાના ઘટાડા બાદ રૂ. 187 ઘટીને રૂ. 1670.65 પર ટ્રેડ કરી રહી છે.
( This rates are as on 27.01.23 at around 10 AM)
આ સમાચાર પણ વાંચો : Sensex Opening Bell: સેન્સેક્સ 650 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17750 ની નીચે પહોંચ્યો, અદાણી ગ્રુપના શેર 16% ઘટ્યા
You Might Be Interested In