Site icon News Continuous Bureau | Mumbai

બેંક પછી આ રાષ્ટ્રીય સંસ્થાની હડતાળ. સમયસર કામ પતાવી લે જો.

સરકારી બેન્ક કર્મચારીઓ પછી હવે એલ.આઇ.સી કર્મચારીઓ પણ હડતાલના માર્ગે.

એલ.આઇ.સી યુનિયનએફડીઆઈની  સીમા ૪૯ ટકાથી વધારીને 74% કરવા,એલ.આઇ.સી.માં ભાગીદારી ઘટાડવા અને પગારમાં સંશોધનની માંગને લઇને ગુરુવારે હડતાલ પર ઉતરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી બેંકના ખાનગીકરણ બાબતે કરાયેલી બેંક કર્મચારીઓની હડતાળ સફળ રહી હતી.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version