308
News Continuous Bureau | Mumbai
- સતત વધતી જતી મોંઘવારીમાં વધુ એકવાર ગુજરાતમાં CNG ગેસના ( Gujarat Gas ) ભાવમાં વધારો થયો છે.
- ગુજરાત ગેસ બાદ હવે ( Adani ) અદાણી CNG ગેસના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે
- હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે.
- મહત્વનું છે કે, અગાઉ ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
- આમ વર્ષ બદલાયું પણ તેમ છતાં મધ્યમ વર્ગની સ્થિતિ ઠેરની ઠેર છે.
આ સમાચાર પણ વાંચો: Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત – બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત
Join Our WhatsApp Community