Site icon News Continuous Bureau | Mumbai

આ મહિનામાં 5G સર્વિસ લોન્ચ થશે-એરટેલ ની જાહેરાત

News Continuous Bureau | Mumbai

5G સ્પેક્ટ્રમની(5G spectrum) હરાજી બાદ ભારતી એરટેલે(Bharti Airtel) મોટી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

ભારતી એરટેલે કહ્યું કે તે ઓગસ્ટ 2022માં જ દેશમાં 5G સેવાઓ(5G services) શરૂ કરવા જઈ રહી છે. 

આ માટે એરટેલ કંપનીએ બુધવારે એરિક્સન(Erickson), નોકિયા(Nokia), સેમસંગ(Samsung) સાથે કરાર કર્યા છે. 

સુનિલ મિત્તલની(Sunil Mittal) આગેવાની હેઠળની કંપનીએ તાજેતરમાં 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz અને 26 GHz બેન્ડમાં 19,867.8 MHz સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે ભારત 5G ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, હૈદરાબાદમાં(Hyderabad) 5-G ટેક્નોલોજીના ટ્રાયલ(5-G Technology Trials) દરમિયાન માત્ર 30 સેકન્ડમાં 1 GB ફાઇલ ડાઉનલોડ(File download) કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  માલ ભાડા પર જીએસટીની છૂટ રદ થતા વેપારી સંગઠન નારાજ- હવે વેપાર પર આ અસર થશે

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version