Site icon News Continuous Bureau | Mumbai

Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સે કરી IPOની જાહેરાત, આ તારીખે શરૂ થશે.

Bajaj Housing Finance IPO: જીએમપી પ્રાઇસ બેન્ડ તેના આગમન પહેલા જ રૂ. 65 પર પહોંચી ગઈ છે.

Bajaj Housing Finance announced IPO, will start on this date.

Bajaj Housing Finance announced IPO, will start on this date.

 News Continuous Bureau | Mumbai

Bajaj Housing Finance IPO: રોકાણકારો સોમવાર, 9 સપ્ટેમ્બરથી બુધવાર, 11 સપ્ટેમ્બર સુધી આ બીગ આઈપીઓ ( IPO ) માં સબ્સ્ક્રાઇબ કરી શકશે 

Join Our WhatsApp Channel

જીએમપી ( GMP  ) પ્રાઇસ બેન્ડ તેના આગમન પહેલા જ રૂ. 65 પર પહોંચી ગઈ છે.

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ( Bajaj Housing Finance ) ના આ રૂ. 6,560 કરોડના IPOમાં રૂ. 3,560 કરોડનો ફ્રેશઈશ્યુ અને રૂ. 3000 કરોડના ઓફર ફોર સેલ સામેલ છે. 

આ સમાચાર પણ વાંચો  :  Namibia Drought : દક્ષિણ આફ્રિકન દેશ નામીબિયામાં દુકાળ પડ્યો, પેટ ભરવા માટે હાથી, ઝીબ્રા મારવાના આદેશ

IPOની ( Stock Market ) પ્રાઇસ બેન્ડ 3 સપ્ટેમ્બર મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે. આ IPO દ્વારા કંપનીના પ્રમોટર્સ અને શેરધારકો ( shareholders ) તેમનો હિસ્સો ઘટાડશે. તેની એન્કર બુક 6 સપ્ટેમ્બર, શુક્રવારે ખુલ્લી મુકવામાં આવશે.

 

US Stock Market Crash ૬ વર્ષના ઇતિહાસમાં અમેરિકન શેરબજાર (Stock Market) માં સૌથી મોટો કડાકો, ૨૦૨૬ ની કમાણી માત્ર ૧ જ દિવસમાં ધોવાઈ!
Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version