Site icon News Continuous Bureau | Mumbai

ભારત દેશ ની આ સૌથી જુની અને સૌથી મોભેદાર કંપનીએ કાયદેસર રીતે વોટ્સઅપ ને ગુડબાય કીધું. જાણો વિગત…

ટાટા સ્ટીલે વોટ્સએપની નવી નીતિના વિરોધમાં સત્તાવાર કામ માટે વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો છે.

કંપનીએ તેના કર્મચારીઓને ગ્રુપ ચેટ માટે વોટ્સએપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. આ માટે તેના કર્મચારીઓને ઈ-મેલ એડવાઈઝરી જારી કરી છે.

Join Our WhatsApp Channel

એડવાઈઝરીમાં, કર્મચારીઓને વોટ્સએપ પર કોઈ સંવેદનશીલ માહિતી શેર ન કરવા અને આ એપ પર વ્યવસાયિક મીટિંગો ન કરવા જણાવ્યું છે.

 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version