Site icon News Continuous Bureau | Mumbai

મોટી જાણકારી / જો તમારી આટલી આવક હશે તો ફક્ત 10% ટેક્સ ચુકવવો પડશે, બજેટ પહેલા જાણી લો અપડેટ

હાલમાં ભારતમાં આવકવેરો બે ટેક્સ સિસ્ટમ હેઠળ ચૂકવવામાં આવે છે. એકનું નામ ઓલ્ડ ટેક્સ રેજીમ અને બીજાનું નામ ન્યુ ટેક્સ રેજીમ છે

FY23 net direct tax collection beats revised estimates

જનતા મહેરબાન! મોદી સરકારને બખ્ખાં.. કેન્દ્ર સરકારની તિજોરીમાં આવ્યા અધધ આટલા લાખ કરોડ રૂપિયા

News Continuous Bureau | Mumbai

Income Tax Slab: બજેટ 2023 થોડા દિવસોમાં રજૂ થવાનું છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. સાથે જ આ બજેટમાં મોદી સરકાર દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતાઓ છે. તેની સાથે મધ્યમ વર્ગના લોકોને પણ આ બજેટમાં ટેક્સમાં છૂટ મળવાની આશા છે. જો કે, બજેટ પહેલા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે હાલમાં ઈન્કમ ટેક્સ કયા સ્લેબ હેઠળ ચૂકવવામાં આવે છે.

બે ટેક્સ સિસ્ટમ હેઠળ ચૂકવવામાં આવે છે ઈનકમ ટેક્સ

Join Our WhatsApp Channel

હાલમાં ભારતમાં આવકવેરો બે ટેક્સ સિસ્ટમ હેઠળ ચૂકવવામાં આવે છે. એકનું નામ ઓલ્ડ ટેક્સ રેજીમ અને બીજાનું નામ ન્યુ ટેક્સ રેજીમ છે. આ બંને પ્રણાલીમાં અલગ-અલગ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે. જો આપણે નાણાકીય વર્ષ 2022-23 વિશે વાત કરીએ તો, આ નાણાકીય વર્ષમાં, વિવિધ આવક પર 5 % થી 30 % ટેક્સ લેવામાં આવે છે. તે જ સમયે, 10 ટકા ટેક્સ વિશે એક મહત્ત્વવપૂર્ણ વાત છે જે લોકોને જાણવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો: આ રહ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મુંબઈ ખાતેનો કાર્યક્રમ. તમારો ટ્રાવેલિંગનો ટાઈમ આ પ્રમાણે સેટ કરી નાખો.. નહીં તો ટ્રાફિક જામમાં ફસાશો.

ઓલ્ડ ટેક્સ રેજીમમાં 10 % ટેક્સની જોગવાઈ નથી

હકીકતમાં, જો કોઈ વ્યક્તિ ન્યૂ ટેક્સ રેજીમ (New Tax Regime) અનુસાર ટેક્સ ફાઈલ કરે છે અને તેની આવક વાર્ષિક 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયાની વચ્ચે છે, તો તેણે 10 % ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ ઓલ્ડ ટેક્સ રેજીમ (Old Tax Regime) માં આવું નથી. હકીકતમાં, ઓલ્ડ ટેક્સ રેજીમ (Old Tax Regime) માં 10 % ટેક્સની જોગવાઈ નથી.

ટેક્સ સ્લેબ

જો કોઈ વ્યક્તિ ઓલ્ડ ટેક્સ રેજીમ (Old Tax Regime) અનુસાર ટેક્સ ફાઈલ કરે છે, તો તેમાં કોઈ 10 % ટેક્સ સ્લેબ નથી. નાણાકીય વર્ષ 2022-23 માં, જો કોઈ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષથી ઓછી છે, તો તેણે 2.5 લાખથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 % ટેક્સ ચૂકવવો પડશે. તે જ સમયે, તેણે વાર્ષિક 5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 20 % ટેક્સ ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો: ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.

 

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version