Site icon News Continuous Bureau | Mumbai

ભારત ની આ એજ્યુકેશન એપ એ અબજ રુપીયા માં બીજી એપ્લીકેશન ખરીદી. જાણો શિક્ષણ ના અબજો ના કારોબાર ની અજબ માહિતી.

ભારતનો સૌથી મોટો ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ, બાયજુએ અગ્રણી ઇંટ-અને-મોર્ટાર પરીક્ષાની તૈયારી કરાવતી કંપની આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડને 1 અબજ ડોલર (અંદાજે 7300 કરોડ રૂપિયા)માં ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સોદો આગામી બે કે ત્રણ મહિનામાં વિશ્વની સૌથી મોટી એડ્યુ-ટેક હસ્તગત હશે.

Join Our WhatsApp Channel

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version