News Continuous Bureau | Mumbai
વર્ષ 2023ના પ્રથમ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 60 હજારની નીચે 59,900.37 પર તો નિફ્ટી પણ 138 પોઈન્ટના ઘટાડા સાથે 18,798 પર બંધ રહ્યો છે.
લગભગ 1,392 શેર વધ્યા, 2,007 શેર ઘટ્યા અને 128 શેર યથાવત રહ્યા.
નિફ્ટી પર બ્રિટાનિયા, રિલાયન્સ, M&M, BPCL અને ONGC ટોપ ગેઈનર્સ રહ્યા છે
ટોપ લુઝર્સ JSW સ્ટીલ, TCS, IndusInd Bank, Bajaj Finserv, અને Tech Mahindra રહ્યા છે
આ સમાચાર પણ વાંચો : વિરાટ-અનુષ્કા: બ્રજના રંગમાં રંગાયેલા વિરાટ-અનુષ્કા, વૃંદાવનમાં પુત્રી વામિકા સાથે સંતોના આશીર્વાદ લીધા
Join Our WhatsApp Community