Site icon News Continuous Bureau | Mumbai

ગમે ત્યાં, આડેધડ પ્લાસ્ટિકની બોટલો પડેલી હોય છે. આ પ્રતિષ્ઠિત કોલ્ડ્રીંક કંપનીઓને લાગ્યો કરોડનો દંડ. જાણો વિગત

 સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) એ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર દંડ ફટકાર્યો છે.

સરકારી સંસ્થાને પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહ અંગેની માહિતી જાહેર ન કરવા બદલ 72 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપનીઓને 15 દિવસની અંદર દંડની રકમ ચૂકવવી પડશે.

Join Our WhatsApp Channel

સીપીસીબીએ બિસ્લેરી પર 10.75 કરોડ, પેપ્સિકો ઇન્ડિયા પર રૂ. 8.7 કરોડ અને કોકાકોલા બેવરેજેસ પર 50.66 કરોડનો દંડ ફટકાર્યો

ફેબ્રુઆરી ની બેંક હડતાળ ને કારણે 4 દિવસની સળંગ રજા, વેપારીઓ ને મોકાણ. જાણો ક્યારે-ક્યારે બેંક બંધ રહેશે. તે પ્રકારે કરો પ્લાનિંગ

મહારાષ્ટ્રની વધુ એક બેંક લોચા માં ગઈ. આ બેંક માંથી પૈસા નહીં ઉપાડી શકાય. જાણો વિગત.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો, જાણો આજના ભાવ
 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version