Site icon News Continuous Bureau | Mumbai

ચાઈનીઝ ઇન્સ્ટન્ટ લોન કેસમાં EDનો સપાટો- Paytm સહિત આ કંપની પર પાડ્યા દરોડા- જપ્ત કર્યા અધધ આટલા કરોડ રૂપિયા 

News Continuous Bureau | Mumbai

ઇડી(ED) એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે રેઝરપે(Razorpay), પેટીએમ(Paytm)  અને કેશફ્રી (Cashfree) જેવી કંપનીઓના વિવિધ ઠેકાણાઓ પર દરોડા(Raid) પાડ્યા છે.

Join Our WhatsApp Channel

ચાઈનીઝ વ્યક્તિઓ અથવા કંપનીઓ દ્વારા ચલાવાતી ગેરકાયદેસર ઈન્સ્ટન્ટ લોન(Instant loan) મામલે ચાલી રહેલી તપાસના ભાગરૂપે આ દરોડા(Raid)  પાડવામાં આવ્યા છે. 

દરોડા દરમિયાન ચીની વ્યક્તિઓ દ્વારા નિયંત્રિત આ એપ્સના મર્ચન્ટ આઈડી અને બેંક ખાતાઓમાં રાખવામાં આવેલા 17 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત એજન્સીને દરોડામાં કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યાં હોવાનું પણ કહેવાય છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો-  મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version