Site icon News Continuous Bureau | Mumbai

શું ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે? આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને પ્રતિ બેરલ 87 ડોલરને પાર થઇ ગયો છે. જે 7 વર્ષની ટોચે પહોંચી ગયા છે. 

જોકે ક્રૂડના ભાવ આટલા વધ્યા હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને પગલે ક્રૂડના ભાવ વધવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યાં નથી. 

ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે તેવી શક્યતા છે.  

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૭૪ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!!! સેન્ટ્રલ રેલવેમાં ફેબ્રુઆરીમાં આટલા કલાકનો મેગાબ્લોક; જાણો વિગત
 

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version