વેપાર-વાણિજ્ય

ખેડૂત આંદોલનને કારણે jio ના આટલા લાખ સબ્સ્ક્રાઇબર્સ ગયા.

Feb, 19 2021


ખેડૂત આંદોલનને કારણે મુકેશ અંબાણીની કંપની jio ને મોટો ફટકો પડયો છે.

પંજાબ અને હરિયાણા આ બે રાજ્યમાં jio ના ગ્રાહકો ઘણી મોટી સંખ્યામાં ઘટ્યા છે. 

ટ્રાઇ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વિસ્તારમાં jio ના ઘરાકો ની સંખ્યા એક કરોડ 40 લાખ હતી જે ઘટીને એક કરોડ 25 લાખ થઈ ગઈ છે.એટલે કે આ બે રાજ્યોમાં jio ના 15 લાખ ઘરાકો ઓછા થયા છે.

Leave Comments