Site icon News Continuous Bureau | Mumbai

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની આ તારીખ છે લાસ્ટ ડેટ- સમયસર ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરો- નહીં તો ભરવો પડશે 10000 રૂપિયા દંડ

Income Tax Return: The return form has changed, keep this 13 point information ready or you will be in trouble

CAIT: આવકવેરા વિભાગે 'રિટર્ન ફોર્મ'માં કર્યો ફેરફાર, હવે કરદાતાએ આ વધુ 13 મુદ્દાની માહિતી આપવી પડશે, વધશે કરદાતાઓની મુશ્કેલીઓ…

News Continuous Bureau | Mumbai

જો તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી તો તાત્કાલિક ભરી દો. ઇન્કમ ટેક્સ રિટર્ન(ITR) ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ 2022 છે. સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રાજસ્વ સચિવે કહ્યું છે કે, ૩૧ જુલાઈથી આગળ ITR ભરવાની તારીખ વધારવાનો હાલ કોઈ વિચાર નથી. મહત્વનું છે કે, નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત ૧૫ જુલાઈ ૨૦૨૨ થી થઈ ગઈ છે. 

Join Our WhatsApp Channel

જાે તમને તમારી ઓફિસમાંથી ફોર્મ ૧૬ મળી ગયું છે તો વિલંબ કર્યા વગર તેને ભરી દો. જાે તમે ડેડલાઈન પહેલા તેને ભરશો નહીં તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. આ ઉપરાંત જ્યારે ઇન્કમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર વધારે ટેક્સપેયર રિટર્ન ફાઈલિંગ કરે છે તો લોડ વધી જાય છે. એવામાં જાે તમે પણ ઇન્કમ ટેક્સ ફાયલિંગમાં આવતી સમસ્યાથી બચવા ઇચ્છો છો તો છેલ્લી તારીખ ની રાહ ન જોશો. 

આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર રકમ ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને

ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે વગર કોઈ લેટ ફિસના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ ૨૦૨૨ છે. જાે તમે ડેડલાઈન બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો તો ઇન્કમ ટેક્સના સેક્શન234A અને અંડર સેક્શન 234F હેઠળ તમારે પેનલ્ટી સાથે ટેક્સ પર વ્યાજ પણ આપવું પડશે.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version