Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકાર માટે સારા સમાચાર – ઓગસ્ટમાં GST ક્લેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો

News Continuous Bureau | Mumbai

આર્થિક પ્રવૃત્તિઓ(Economic activities) વધવાની સાથે સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ (Goods and Services Tax) હેઠળ સરકારની કમાણી(Government Earnings) વધી રહી છે. 

Join Our WhatsApp Channel

ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન(GST Collection) રૂ. 1,43,612 કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 28 ટકા વધારે છે.

સાથે જ સતત છઠ્ઠા મહિને માસિક જીએસટી ક્લેક્શન(Monthly GST Collection) રૂ. 1.40 લાખ કરોડની ઉપર રહ્યુ છે. 

છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈ 2022માં પણ સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં વધારો થયો હતો.

કુલ GST આવકમાં(GST revenue) CGST પેટે રૂ. 24,710 કરોડ, SGST પેટે રૂ. 30,951 કરોડની વસૂલાત થઇ છે. તો IGST પેટે રૂ. 77,782 કરોડની વસૂલાત થઇ છે.

આમાં માલસામાનની આયાત પરના ટેક્સ(Tax on import) પેટે રૂ. 42,067 કરોડ અને સેસ હેઠળ રૂ. 10,16 કરોડ અને માલની આયાત પર વસૂલાયેલો રૂ. 1,018 કરોડનો ટેક્સ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ સંદર્ભે સરકાર અને હોટલ વ્યવસાયિકો આમને સામને- કોર્ટમાં શરૂ થઈ આ લડાઈ

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version