Site icon News Continuous Bureau | Mumbai

1 જુલાઈથી  સ્કૂટર-મોટરસાઈકલની સવારી થશે મોંઘી-દેશની આ સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપનીએ ભાવમાં કર્યો વધારો-જાણો કેટલો વધારો ઝીંકાયો

News Continuous Bureau | Mumbai 

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર નિર્માતા કંપની(Two-wheeler manufacturing company) હીરો મોટોકોર્પએ(Hero MotoCorp) તેની મોટરસાયકલ(Motorcycle) અને સ્કૂટરની(scooters) કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Channel

કંપની તેની તમામ મોટરસાયકલ અને સ્કૂટરની કિંમતમાં 3,000 રૂપિયા સુધીનો વધારો કરશે. 

ઉપરાંત, કિંમતમાં વધારો મોટરસાઇકલ અને સ્કૂટરના મોડલ પર નિર્ભર રહેશે

આ વધારો 1 જુલાઈથી અમલી બનશે. 

વધતો ફુગાવો(Inflation), વિવિધ કોમોડિટીના ભાવમાં(commodity prices) વધારો થવાને કારણે કંપનીએ આ ભાવવધારો કરવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :ઓરિજનલ ઈન્શ્યોરન્સ પેપર ખોવાઈ ગયા છે-ડોન્ટ વરી- આ રીતે કરી શકાય છે ક્લેમ

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version