Site icon News Continuous Bureau | Mumbai

કામનું / LIC માં જમા અનક્લેમ અમાઉન્ટ જાણવા અને ક્લેમ કરવું થયું સરળ, અહીં જાણો સમગ્ર પ્રોસેસ

જો તમે પણ એલઆઈસીના ગ્રાહક છો અને તમારા પેન્ડિંગ ક્લેમ અથવા રકમની તપાસ કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે.

lic policy holders link your pan with policies till 31 march 2023

શું તમે પણ LICની પોલિસી લીધી છે? ફટાફટ પતાવી લો આ કામ, નહીંતર આવી શકે છે સમસ્યા; થઈ શકે છે મોટું નુકશાન

News Continuous Bureau | Mumbai

LIC Unclaimed Amount: જો તમે પણ એલઆઈસી ( Life Insurance Corporation of India – LIC ) ના ગ્રાહક છો અને તમારા પેન્ડિંગ ક્લેમ અથવા રકમની તપાસ કરવા માંગો છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અહીં અમે તમને એવી સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પેન્ડિંગ ક્લેમ અથવા રકમ સરળતાથી ચેક કરી શકો છો. એવા ઘણા ગ્રાહકો છે જેમણે ભારતીય જીવન વીમા નિગમની પોલિસી લીધી છે પરંતુ કેટલાક કારણોસર તેઓ સમયસર તેનો ક્લેમ કરી શકતા નથી.

Join Our WhatsApp Channel

જાણો LIC પર તમારી અનક્લેમ અમાઉન્ટ

આ સમાચાર પણ વાંચો : Malad Fire: મુંબઈમાં મલાડની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી આગ, યુવતીએ બાલ્કનીમાંથી કૂદીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો.. 

એલઆઈસીમાં કરો સંપર્ક

જો તમે અહીં આપેલી પદ્ધતિઓ દ્વારા તમારી રકમ ચેક કરી શકતા નથી, તો LIC ઓફિસનો સંપર્ક કરો. ત્યાં તમારે તમારી પેન્ડિંગ રકમ માટે અરજી આપવી પડશે. તેના પછી LI તરફથી KYC વગેરે પૂર્ણ કર્યા પછી અનક્લેમ રકમની ચુકવણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે એલઆઈસી કેવાયસી વિના બાકી રકમ જારી નથી કરતી.

આ સમાચાર પણ વાંચો : Vivah Muhurat 2023: આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી કરો

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version