Site icon News Continuous Bureau | Mumbai

તમામ ‘નેગેટિવ’ સમાચાર વચ્ચે એક ‘પોઝિટિવ’ સમાચાર. ભારતનું વિદેશી હૂંડિયામણ ઇતિહાસિક સ્તર પર પહોંચ્યું. જાણો વિગત…

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ (ફોરેક્સ) ધરાવતો ચોથો દેશ બની ગયો છે

ભારત સરકારની તિજોરીમાં હવે રૂ. 42 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ છે.

Join Our WhatsApp Channel

નિષ્ણાતોના મતે, ભારત પાસે હાલ 18 મહિના આયાત કરી શકે એટલું વિદેશી હુંડિયામણ છે.

હાલ વિશ્વમાં સૌથી વધુ ફોરેક્સ ચીન પાસે છે. ત્યાર પછી અનુક્રમે જાપાન અને સ્વિત્ઝર્લેન્ડનો નંબર આવે છે. ભારત ચોથા નંબરે પહોંચ્યું.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version