Site icon News Continuous Bureau | Mumbai

 રોકાણ માટે થઈ જાવ તૈયાર, આવતા અઠવાડીએ આવી રહ્યોં છે રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશનનો આઈ.પી.ઓ.. જાણો કેટલા હજાર કરોડનો છે આઈ.પી.ઓ અને તેની વિગતો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

13 જાન્યુઆરી 2021

નવા વર્ષમાં નવા આઇપીઓ આવી રહયાં છે. જે રોકાણકારો માટે સારા સમાચાર કહી શકાય. ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) આવી રહી છે. જેની કિંમત રૂ. 4600 કરોડ178.20 કરોડ શેર છે. આઈઆરએફસીએ ફેબ્રુઆરી 2020 માં સેબીને આઇપીઓ માટે મંજૂરી આપી હતી છે. 

જે જાન્યુઆરી 18મી એ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે . આઇપીઓનો ભાવ બેન્ડ પ્રતિ શેર 25-26 રૂપિયા હશે. "આઈઆરએફસી શેર દીઠ રૂ. 25-26 ના પ્રાઇસ બેન્ડમાં 4600 કરોડ રૂપિયાના ઇશ્યૂ સાથે લિસ્ટિંગ માટે આવી રહ્યું છે. એમ રોકાણ વિભાગના સચિવએ જણાવ્યું હતું.

1986 માં સ્થાપિત, ભારતીય રેલ્વેની સમર્પિત ફાઇનાન્સિંગ વિભાગે રેલ્વે મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ જાહેર ક્ષેત્રનું સાહસ છે. આ એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) છે. જે ભવિષ્યની મૂડી આવશ્યકતાઓ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અને ઇક્વિટી કેપિટલ બેઝ વધારવા માટે આઈપીઓની આવકનો ઉપયોગ કરશે..

December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
  Surat Lab Grown Diamond Industry – ડ્રેગને સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને આપ્યો મોટો ઝટકો: રફ હીરાના ભાવમાં 10% નો વધારો, પ્રોડક્શન ખર્ચ વધતા વેપારીઓ મુશ્કેલીમાં
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Exit mobile version