Site icon News Continuous Bureau | Mumbai

રૂપિયો નવા ઐતિહાસિક તળિયે- ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો બંધ

News Continuous Bureau | Mumbai

વૈશ્વિક બજારમાં(global market) મંદીની આશંકા વચ્ચે રૂપિયામાં(Indian Rupee) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

વિક્રમી ઘટાડા વચ્ચે બુધવારે રૂપિયો પ્રથમ વખત ડોલર(Dollar) દીઠ રૂ.80 પર બંધ થયો.
 
આજના સત્રમાં(trading session) ડોલર સામે રૂપિયો 80.02 પર બંધ રહ્યો છે. 

નિષ્ણાતોના મતે આયાતકારો(Importers) તરફથી યુએસ ડોલરની(USD) માંગના લીધે રૂપિયો નબળો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત-હાઈકોર્ટે સર્વિસ ચાર્જ પર CCPAના નિર્ણય પર સ્ટે મુક્યો-કહી આ વાત 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version