Site icon News Continuous Bureau | Mumbai

શેરબજાર ક્રેશ- 2 દિવસમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો- રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા 

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજાર(Indian stock market) પર ફરી એકવાર મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે.  

Join Our WhatsApp Channel

બે ટ્રેડિંગ સેશનમાં(trading session) સેન્સેક્સમાં(Sensex) 1500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં(Nifty) 250 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે.

શેરબજારમાં(Sharemarket) સતત બીજા સત્રમાં પીછેહઠ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી(wealth of investors) રૂ. 6.57 લાખ કરોડનું ધોવાણ થયું છે. 

આ ઘટાડાને કારણે BSE-લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 6,57,758.04 કરોડ ઘટીને રૂ. 2,73,95,002.87 કરોડ થઈ ગઈ. 

આ સમાચાર પણ વાંચો :  સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version