Site icon News Continuous Bureau | Mumbai

LICના શેરમાં સતત ઘટાડો- ઘટાડાના પગલે કંપનીને થયું મોટું નુકસાન- રોકાણકારોએ ગુમાવ્યા અધધ આટલા કરોડ

News Continuous Bureau | Mumbai 

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની(Government insurance company) એલઆઇસી(LIC) શેરબજારમાં(share market) મોટું નુકસાન થયુ છે. 

Join Our WhatsApp Channel

શેરબજારમાં ડિસ્કાઉન્ટ દરે(discount rate) લિસ્ટેડ LICના શેરની કિંમત(Share price) ઘટી રહી છે. આજે LICનો શેર 2.65 પોઇન્ટ ઘટીને રૂ. 807 પર ટ્રેડ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટાડાના પગલે LICના રોકાણકારોને(investors) રૂ. 87,500 કરોડનો ફટકો પડ્યો છે. 

LICના શેરના ભાવમાં ઘટાડાની અસર માર્કેટ કેપિટલાઇઝેશન(Market capitalization) પર પણ પડી છે.

લિસ્ટિંગ સમયે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ LIC પાંચમી સૌથી મોટી કંપની હતી પરંતુ હવે તે સાતમાં ક્રમે સરકી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : માર્કેટમાં શેરોમાં ઘટાડાના પગલે LICને મોટું નુકસાન- માર્કેટ કેપની દ્રષ્ટીએ એક ક્રમ નીચે- આ કંપની આગળ નીકળી ગઈ

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version