Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારી વીજળી કંપની એ કનેકશન કાપવાની શરૂઆત કરતાં સેંકડો કરોડ જમા થઈ ગયા. આંકડો જાણી આંખો  પહોળી થઈ જશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

19 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારને વીજળી કંપની એટલે કે મહા વિતરણ દ્વારા જે લોકોના વીજળીના બીલ ભરવાના બાકી છે તેમના જોડાણો આપવાની શરૂઆત કરવામાં આવી છે. શાસન દ્વારા આ પગલું લેવામાં આવતા લોકોની શાન ઠેકાણે આવી ગઈ છે. માત્ર પંદર દિવસની અંદર લોકોએ ૫૦૦ કરોડ રૂપિયા નું આઉટ સ્ટેન્ડિંગ ક્લિયર કર્યું છે.

જોકે સરકારે હજી પંદર સો કરોડ રૂપિયા ભેગા કરવાના બાકી છે. આને કહેવાય 'વિના ચમત્કાર નહિ નમસ્કાર'.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version